________________
ઉપર
અષ્ટમી તીથિ મનેહરૂં હારે લાલો૦ ૧ ચેલણ રાણી સુંદરી, શિયલવતી શિરદાર લાલા; શ્રેણિક સુત બુધ છાજતા, નામે અભયકુમાર લાલા. અ. ૨ હારેલાલા વર્ગણ આઠ મીટે એહથી, અષ્ટ સાધે સુખ નિધાન લાલા, અષ્ટ મદ ભંજન વજ છે, પ્રગટે સમકિત નિધારે લાલા, અ૦ ૩ હરે લાલા અષ્ટ ભય નાસે એહથી, અષ્ટ બુદ્ધિ તણે ભંડારરે લાલા; અષ્ટ પ્રવચન માતા સંપજે, ચારિત્ર તણા આગારરે. લાલા અ૦ ૪ હરિ લાલા, અષ્ટમી આરાધના થકી, અષ્ટ કરમ કરે ચકચૂરરે લાલા; નવનિધિ પ્રગટે તસ ઘરે, સંપૂર્ણ સુખ ભરપૂરરે. લાલા અ૦૫ હાંરે લાલા, અડ દષ્ટિ ઉપજે એહથી, શિવ સાધે ગુણ અનૂપરે લાલા, સિદ્ધના આઠ ગુણ સંપજે, શિવ કમલા રૂપસ્વરૂપ લાલા. આ૦ ૬
ઢાલ બીજી. જહે રાજગૃહી રળિયામણી, છહે વિચરે વિર જીણું છો સમવસરણ ઈંદ્ર રચ્યું, છહ સુરાસુરને વૃદ. ૧
જગત સહુ વદ વીર જિર્ણદ–એ આંકણી. જીહો દેવરચિત સિંહાસને, જીહો બેઠા વીર નિણંદ
હે અષ્ટ પ્રાતિહારજ શોભતા, હે ભામંડલ ઝલકંત જ ૨ જીહે અનંત ગુણી જિનરાજજી, જીહ પર ઉપગારી પ્રધાન હે કરૂણા સિંધુ મનોહરૂ, હે રિલેકે જગભાણ જ૦૩