________________
૧૦
૨ ચાર્માસીના દેવવદન-૫ શ્રી વોરવિજયજી મહારાજે આ દેવવંદન રચ્યા છે. આમાં ૨૪ તીથ કરાના ચૈત્યવાના આપ્યાં છે. તથા પહેલા, સાલમા, આવીશ્વમા, ત્રેવીસમા અને ચાવીસમા એ જિન પંચકના સ્તવન થાય સહિત ચત્યવંદના આપી તે શાશ્વત શાશ્વત જિનના તથા સિદ્ધાચલાદિ પાંચ તીર્થીનાં સ્તવના આપ્યાં છે. તે ચિત્રાય ત્રીજા ચામાસીના દેવવદનન પદ્મવિજયજી વિરચિત તથા શ્રીજ્ઞાનવિમળસૂરિ વિરચિત આપેલ છે. તેમાં ઉપર પ્રમાણેજ રચના છે.
૩ મૌન એકાદશીના દેવવદન—૫૦ શ્રીરૂપવિજયજીએ આ દેવવ ંદન રચ્યા છે. તેમાં વર્તમાન-ચાવીસ્રીના અને અનાગત ચાવીસીના મળી કુલ ઢાઢસા કલ્યાણકા થયાં છે તેનુ સ્વરૂપ જણાવ્યું છે સાથે મૌન એકાદશીનું ગણાણું આપવામાં આવ્યું છે.
૪ ચૈત્રી પુનમના દેવદુન—શ્રી દાનવિજયજીએ આ ધ્રુવદન રચ્યા છે. તેમાં શ્રીસિદ્ધાચલ ઉપર પહેલા શ્રી ઋષભદેવ ભગવાન સમેાસર્યાં, તેમણે શ્નો શત્રુજય તીના મહિમા વધુ બ્યા. તેમજ અહી આ તેમના પ્રથમ ગણધર શ્રીપુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિવરી સાથે ચૈત્રી પુનમે સિદ્ધિપદને પામ્યા વગેરે વણુન કરી ચત્રી પુનમને મહિમા જણાવ્યો છે.
૫ દીવાળીના દેવવંદન—શ્રીજ્ઞાનવિમળ સૂરિએ અનાવ્યા છે. તેમાં આસે વધુ અમાવાસ્યાને દિવસે ચરમ તીથ કર શ્રીમહાવીર સ્વામી માન્ને ગયા, તેમજ તેમના