________________
૧૪૭
હાલ ત્રીજી.
ચુડલે યૌવન ઝલ રહ્યા–એ દેશી. રાયજન, મુનિવર દીએ ધર્મદેશના, સુણએ દેઈ કાન. રાત્ર આલસ મૂકી આદર, અજુઆલ નિજ જ્ઞાન. રાવે મુવ ૧ રાય પૂછે હરખે કરી, સાંભલો ગુરૂ ગુણવંતા; રાયજન વરદત્ત કર્મ કશ્યાં કર્યા, કેઢે અંગ ગલંત. રા. ૨ ભવિક જીવ હિત કારણે, ગુરૂ કહે મધુરી વાણું; રાઇ પૂરવ ભવની વારતા, સાંભલો ચતુર સુજાણી. રા૦ ૩ જબૂદીપ ભરતક્ષેત્રમાં, શ્રીપુરનગર વિલાસ; ર૦ વસુ શેઠના સુત બે ભલા, વસુસાર વસુદેવ નિહાલ. રા. ૪ વન રમતાં ગુરૂ વાંદિયા, શ્રી મુનિ સુંદરસૂરિ, રા. સાંભળતાં સંજમ લીયે, તપ કરે આનંદપુર. રા. ૫ સકલ કલા ગુણ આગ, લધુભાઈ અતિસાર; રાત્રે વસુદેવને કીધો પાટવી, પંચ સયાં સિરદાર. રાગ ૬ પગ પગ પૂછે તેહને, સૂત્ર અરથ નિરધાર, રા. પલક એક ઉઘે નહી, તવ ચિતે અણગાર. રાગ ૭ પાપ લાગ્યું મુજ કહાં થકી, એવડો શો કંઠે શેષ, રાવ મૂઢ મૂરખ સંસારમાં, કાયા કરે નિજ પોષ રા. ૮ બાર દિવસ મૌન રહ્યો, પ્રગટ થયા તવ પાપ, રા. જેવાં કરમ છે કે કરે, તે લહે સલાં આપ. રા. ૯ તુજ કુલે આવી અવતર્યો, દીપાવ્યે તુજ વંશ, રાય