________________
૧૪૬
કાપ કરી વલતું કહે, બેઠા રહે ઘરવાસરે. સુંસ૧૦ ચૂલામાંહિ નખિયાં, પુસ્તક પાટી સાયરે સુ રીસે ધમધમતી કહે, આખર મરશે સહુ કોયરે, સું૦ સ૦ ૧૧ કંથ કહે નારી પ્રત્યે, કેણ દીએ કન્યાદાન મૂરખ ગુણ રહે નહિ, ન લહે આદર મારે. સુ. સ. ૧૨ બિહુ જણ માંહિ બોલતાં, ક્રોધ વચ્ચે વિકરાલરે; સું જિનદેવે માથું મૂલું, મરણ પામી તતકાલરે. સુંસ. ૧૩ તેહ મરી ગુણમંજરી, અવતરી તાહરે ગેહરે. સું જાતિ સ્મરણ ઉપનું, પ્રગટી પુન્યની વેલરે. સુંઠ સ. ૧૪ સાચું સાચું સહુ કહે, જ્ઞાન ભણે ગુણ ખાણ, સું તપને જે ઉદ્યમ કરો, તે કહે કેવલ નાણરે. સુંઠ સ ૧૫
દુહા—પાંસઠ મહિના કીજીએ, માસ માસ ઉપવાસ પિથી થાપ આગલે, સ્વસ્તિક પૂરે ખાસ. પાંચ પાંચ ફલ મૂકીએ, પાંચ જાતિનાં ધાન; પાંચ વાટી દીવા કરે, પાંચ ઢઉ પકવાન. કુસુમ ભલાં આણું કરી, ધૂપ પૂજા કરી સાર; નમો નાણસ ગુણણું ગણે, ઉત્તર દિશિ દેય હજાર. ૩ ભક્તિ કરે સાહષ્મી તણી, શક્તિ તણે અનુસાર, જિનવર જુગતે પૂજતાં, પામે મેક્ષ દુવાર. બાર ઉપવાસ ન કરી શકે, વરસ માંહિ દિન એક જાવજીવ આરાહિયે, આણું પરમ વિવેક
می
بم