________________
૧૪૨ દશમા શીતલ જિનેશ્વરૂ, સુણે પરમ પદની વેલ, ગુણની ગેલ, ભવિ, વૈશાખ વદી બીજને દિને સુવ મૂક્યો સર્વ એ સાથે સુરનરનાથ, ભવિ.
શ્રાવણ સુદની બીજ ભલી, સુણે સુમતિનાથ જિનદેવ; સારે સેવ, ભવિ. ઈણ તિથિએ જિન ભલા, સુવ કલ્યાણક પંચ સાર, ભવને પાર. ભવિ.
ઢાલ બીજી. જગપતિ જિન ચોવીસરે લાલ, એ ભાખ્યો અધિકારરે, ભવિક જન, શ્રેણિક આદે સહુ મલ્યા રે લાલ શક્તિ તણે અનુસાર ભવિક જન, ભાવ ધરીને સાંભળે રે લોલ, આરાધો ધરી ખેતરે. ભવિકટ દાય વરસ દેય માસનીર લાલ, આરાધે ધરી છેતરે ભ૦ ઉજમણું વિધિશું કરરે લાલ, બીજ તે મુગતિ મહતરે. ભ૦ ૨ મારગ મિથ્યા દૂરે તરે લાલ, આરાધો ગુણના કરે; ભવ વિરની વાણી સાંભલીરેલાલ, ઉછરંગ થયે બહુ લકરે, ભ૦ ૩ ઇશું બીજે કઈ તર્યારે લાલ, વળી તરશે કે શેષરે ભ૦ શશિ નિધિ અનુમાનથીરે લાલ,સઈલા નાગધર અંકરે. ભ૦ ૪ અસાડ સુદી દશમી દિનેરે લાલ એ ગાયો સ્તવન રસાલરે ભ૦ નવલ વિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગલ માલ ભ૦ ૫
કેલશ–દય વીર જિનવર, સયલ સુખકર, ગાયે અતિ ઉલટ ભરે, અસાડ ઉજવલ દશમી દિવસે, સંવત અઢાર અકો