________________
૧૩૬
અતિ ઉછરંગ,સુર માગશર વદ પંચમી દીને, સુવિધિ જન્મ શુભ સંગ પુન્ય અભંગ - કાર્તિક વદ પંચમી તીથિ સુડ સંભવ કેવલ જ્ઞાન કરે બહુ માન, સુત્ર દશ ક્ષેત્રે નેવું જિનના સુર પંચમી દિનના કલ્યાણ, સુખનાં નિધાન,
સુ. ૪ ઢાળ ચેથી. હાંરે મારે જેબનિયા–એ દેશી. હારે મારે જ્ઞાની ગુરૂનાં, વયણ સુણી હિતકાર; ચાર વિદ્યાધરી પંચમી, વિધિશું આદરે લોલ.એ આકણી ૧ હારે મારે શાસન દેવતા, પંચમ જ્ઞાન મહાર; ટાલીરે આશાતના, દેવવંદન સદારે લેલ. હાંરે મારે તપ પૂરણથી, ઉજમણાને ભાવ એહવે વિધુત મેગે, સુરપદવી વર્યા રે લોલ. હરે મારે ધર્મ મનોરથ, આલસ તજતાં હોય; ધન્ય તે આતમ અવલંબી, કારજ કર્યા રે લોલ. ૪ હાંરે મારે દેવ થકી તુમ, કુખે લીયે અવતાર છે; સાંભલી રોહિણી જ્ઞાન, આરાધન ફલ ઘણાં રે લોલ. ૫ હાંરે મારે ચારે ચતુરા વિનય વિવેક વિચાર ગુણ કેતાં આલેખાયે તુમ પુત્રી તણાં રે લોલ.
ઢાળ પાંચમી.
આસણનારે ભેગીએ દેશી. જ્ઞાની વયથી ચારે બેહની, જાતિસ્મરણ પામ્યારે જ્ઞાની