________________
- - ૧૪
તે કારણ અંતરીક્ષ પાસજી, નામ જગતમાં ગાજર, મહા.૧૯ તે પ્રભુની યાત્રા કરવાને, અમલનેરથી આવે; રૂપચંદ મોહનચંદ પોતે, સંઘ લઈ શુદ્ધ ભારે. મહા૨૦ સંવત ઓગણીસે છપ્પનના, મહા સુદ દસમી સારી; લક્ષ્મી વિજય ગુરૂરાજ પસાયે હંસનમે વારંવારીરે, હા.૨૧
વિભાગ ત્રીજે.
નાં ઢાળીયાં. ૧ શ્રી જ્ઞાન પંચમીની ઢાળે.
ઢાળ પહેલી.
જાલમ ગીડારે-એ દેશી. શ્રી વાસુપૂજ્ય જિનેસર વયણથી રે, રૂપકુંભ કંચનકુંભ મુનિદાય, રહિણી મંદિર સુંદર આવીયારે. નમી ભવ પૂછે દંપતી સોય.ચઉ નાણી વિયણે દંપતી મહીયાં રે-એઆંકણું. ૧
રાજા રાણી નિજ સુત આઠના રે, તપ ફલ નિજ ભવ ધારી સંબંધ, વિનય કરી પૂછે મહારાજનેર, ચાર સુતાના ભવ પ્રબંધ.
ચ૦ ૨ રૂપવતી શિયલવંતી ને ગુણવંતી, સરસ્વતી જ્ઞાનક્તા ભંડાર જન્મથી રાગ શેક દીઠે નથી, કુણ પુજે લીધે
એહ અવતાર, ચ૦ ૩