________________
૧૩૩
એમ કરી ઘેર જઈને સુતી, સ્વપ્ન દેવી દીઠી; પાર્થપ્રભુની પ્રતિમા ઈહા છે, એમ વાણી સુણી મીઠીરે હા, રેગી રાજા નિરોગી થયો, તે જિનછ તણે પસાય; તે કારણ પ્રતિમા કાઢીને, ગાડે દીયે પધરાય. હા. ૧૦ કાચે તાંતણે ગાડલું બાંધે, રાજાયે થવું ધુરમાં; પણ પાછું વાળી જોયા વિના, જવું જરૂરનીજ પુરમાંરે હા૧૧ જે પાછું વાલીને જશે, તો પ્રતિમા તિહાં રહેશે, ભૂલ્યો બાજીગર શેચે તેમ, ચિંતા દુઃખ સહશેરે, હા૧૨ એવું સ્વપ્ન દેખીને રાણી, નિદ્રામાંથી જાગી પ્રેમ ધરીને દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગીરે, હારી. ૧૩ તેમજ કરી પૃથ્વીપતિ ચાલ્યો, બેજથી હાથ ન હાલ્યો; શંકા ઉપની પ્રતિમા કેરી, મુખ વાલી તિહાં ભાલ્યારે. હા ૧૪ પ્રતિમા અધર રહી ત્યાં આગળ, ગાડું નીકળી ચાલ્યું; વિના વિચાર કીધું કે, રાજાના દીલમાં સાલ્યું રે. મહા ૧૫ પણ પ્રતિમા ઉપર પ્રીતિથી, શ્રીપુર નગર વસાવી, રહેવા લાગ્યો ત્યાં રાજા, નગર લોકને વાસી. હા. ૧૬ ચિત્ય પ્રતિષ્ઠા મહોચ્છવ કીધે, જગમાં જશ બહુ લીધે પ્રતિદિન ત્રિકાળ પૂજા કરીને, નીજ ભવસફલ કીધેરે.હા૧૭ તે કાલે પનીહારી બેહડું, લઈ નીચે જઈ શક્તી હવણે તો બંગલોહણું નીકળે,દીપ શાખા જુઓઝતીરે હા ૧૮ દુખમ કાલમેં એમ પ્રભુની મૂર્તિ અધર બીરાજ