________________
૧ર૭
પ્રીત કરીને છોડી દે રે, તેહશું ન ચાલે જેર. ભ૦ ૭
- જે મનમા એહવું હતું રે, નિસપત કરત ન જાણ; ૧૦ નિસપત કરીને છાંડતાં રે, માણસ હુવે નુકશાન. મ. ૮
દેતાં દાન સંવત્સરી, સહુ લહે વંછિત પોષ, મ. સેવક વંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. મ. ૯
સખી કહે એ શામલો રે, હું કહું લક્ષણ સેત; મ. ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારે હેત. મ. ૧૦
રાગીણું રાણી સહુ રે, વૈરાગી ક્ષે રાગ, મ રાગ વિના કિમ દાખવો રે, મુગતિસુંદરી માગ. મ. ૧૧
એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલઈ જાણે લેક મ૦ અનેકાંતિક ભેગોરે, બ્રહ્મચારી ગત રેગ. મ. ૧૨
જિણ જેણિ તુમને જોઉં રેતિણ જેણિ જેવો રાજ; મ0 , એક વાર મુજને જુઓ, તે સીઝે મુજ કાજ. મ. ૧૩ :
મોહદશા ધરી ભાવના, ચિત્ત લહે તત્વ વિચાર; મ0 વિતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મ૧૪
સેવક પણ તે આદરે રે, રહે સેવક મામ; મટ આશય સાથે ચાલીએ રે, અહી જ રૂડું કામ. મ. ૧૫
ત્રિવિધ વેગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; મ. ધારણ પોષણ તારણે રે, નવરસ મુગતાહાર. મ૧૬ કારણ રૂપી પ્રભુ ભજો રે, ગણ્ય ન કાજ અકાજ; ભ૦ કૃપા કરી મુજ દીજીએ રે; આનંદઘન પર રાજ. મ. ૧૭