________________
૨૫
હર શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨૧) રાગ આશાવરી. ધન ધન સંપ્રતિ સાચો રાજાએ દેશી.
૧૯ દરિસણ જિન અંગ ભણુજ, ન્યાયષડંગ જો સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટદરિસણ આરાધે રે. ૧૦૧
જિન સુરપાઇપ પાથ વખાણું, સાંખ્ય જોગ દાય ભેદે રે, આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેરે. ૧૦ ૨
ભેદ અભેદ સીંગત મિમાંસક, જિનવર દેય કર ભારી રે, લેકલિક અવલંબન ભજીયે, ગુરૂગમથી અવધારી રે. ૫૦ ૩
લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જે કીજરે તત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજ રે. ૧૦૪
જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરગે રે, અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે કરી સંગેરે. ૫૦ ૫
જિનવરમાં સદળાં દરિસણ છે, દર્શને જિનવર ભજનારે સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારેષ૦૬
જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હેરે ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. ૬૦ ૭.
ચૂર્ણ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે; સમય પુરૂષનાં અંગ કહ્યાં છે, જે છે તે દુર્ભવરે. ૫૦ ૮
મુદ્રા બીજ ધારણું અક્ષર, ન્યાસ અરથ વિનિગેરે; ધ્યાવે તે નવિ વંચિજે, ક્રિયા અવંચક ભગેરે. ષ૦ ૮