________________
ગાંથા ૨૮ આપી છે. શ્રીશત્રુ ંજયના ૨૧ નામના ખમાસમણુના કુહા ૩૯ આપી દીક્ષાની કવ્વાલી આપી છે. તે ઉપરાંત ઉપયાગી ચૈત્યવતના આપ્યાં છે. વિશેષમાં શ્રી ગૌતમ સ્વામીના રાસ, ભાવીસમા તીર્થંકર શ્રીનેમનાથના સલીકે દાખલ કરેલ તે ઉપરાંત મુહપત્તિના પચાસ મેલ, પંચ પરમેષ્ઠીનાં ૧૦૮ ગુણુા, સજીવ નિર્જીવ સૃષ્ટિ વિચાર, આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરૂપ, નિગાતું સ્વરૂપ વિગેરે આપ્યું છે.
૬ વિભાગ છઠ્ઠી—આ વિભાગમાં સજ્ઝાયાના સંગ્રહ છે. કુલ (૯૦) સજ્ઝાયા આપી છે. તેમાં બીજ વગેરે તિથિઓની સજ્ઝાયા, વૈરાગ્યની સજ્ઝાયા, વર્ધમાન તપની, તેર કાઠીયાની, ગજ સુકુમાલની, એલાચીપુત્રની, ધના શાલી ભદ્રની, મેતારજ મુનિની વગેરે મુખ્ય મુખ્ય ઉપયોગી સજ્ઝાયા માપી છે. તે ઉપરાંત શ્રો દશ વૈકાલિક સૂત્રનાં ના અધ્યયનાની તેમજ પાંચ મહાવ્રતાની સાચે આપવામાં આવી છે.
એ પ્રમાણે છ વિભાગેાના વિષયાના સાર અહીં આપ્યા છે. સર્પણ હકીકતના ખ્યાલ આની પછી આપવામાં આવેલ અનુક્રમણિકા જોવાથી આવશે. અનુક્રમણિકામાં ચૈત્યવાન વગેરેના દરેક વિષયનું ગાદિ પદ, તેમજ ગાયાની સંખ્યા પણ, આપવામાં આવી છે.