________________
૨૪ તીરાનાં, દીવાળી વગેરે પનાં, સિદ્ધાચલાદિ તીથીનાં સ્તવને મુખ્ય છે. આ સાથે શ્રી આનંદઘનજી મહારાજ કુત આખી ચોવીસીનાં સ્તવને આપવામાં આવ્યા છે. તેમજ મહાવીર સ્વામીનું હાલરડું પણ દાખલ કર્યું છે.
વિભાગ ત્રીજે–આ વિભાગમાં તવામાં ઢાળીયાં આપવામાં આવ્યાં છે. કુલ સંખ્યા ૨૮ છે. તેમાં બીજ વગેરે તિથિઓનાં ઢાળીયાં, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરે પર્વનાં ઢાળીયાં, દશ પચ્ચકખાણનાં, છ આવશ્યકનાં, વર્ધમાન તપનાં, સિદ્ધચક્રનાં, તેમજ મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકનાં કાળીયાં મુખ્ય છે. તે ઉપરાંત આ વિભાગ ગમાં શ્રી શત્રુંજય ઉદ્ધાર, શ્રી શત્રુંજય તીર્થમાલા, પુણ્ય પ્રકાશનું સ્તવન, ચાર શરણ, શ્રીગોડી પાર્શ્વનાથના અધિકાર મેઘાશાનાં ઢાળીયા વગેરે ઉપયોગી વિષય દાખલ કરવામાં આવ્યા છે.
૪ વિભાગ –આ વિભાગમાં થેય-સ્તુતિઓ આપવામાં આવેલ છે. તેની સંખ્યા ૩૩ છે. તેમાં પણ મુખ્યતાએ બીજ વિગેરે તિથિની, શ્રી સીમંધર જિનની, દીવાળી વગેરે પર્વની, રેહિણી વગેરે તપની, નંદીશ્વર દ્વિષિની વગેરેની સ્તુતિએ આપવામાં આવી છે. - ૫ વિભાગ પાંચમે–આ વિભાગ પરચુરણ વિભાગ તરીકે દાખલ કર્યો છે. આ વિભાગમાં પ્રથમ વિભાગમાં આપેલા પ્રભુ આગળ બોલવાના હો વગેરેમાં ઉમેરો કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ૧૬ તેમજ આ વિલાગમાં ૧૬ કલેકે ઉમેર્યું છે. તે ઉપરાંત સ્તુતિ ચાવિશી