________________
૬૫ શ્રી શત્રુંજયનું સ્તવન. ડુંગર ટાઢાને ડુંગર શીતલ, ડુંગર સિધ્યા સાધુ અનંત૬ રે; ડુંગર પેલો ને ડુંગર ફુટડે ત્યાં વસે મારૂદેવીને નંદ રે; ત્યાં વસે સુનંદાનો કંથ રે. ફૂલને ચેસર પ્રભુજીને શિર ચડે–એ ટેક.
પહેલે આરે શ્રીપુંડરિકગિરિ, એશી જજનનું પ્રમાણ ૨; બીજે સીત્તેર જન જાણિઓ, તીજે સાઠ જોજનનું માન. ફૂલના
ચોથે આરે પચાસ જોજન જાણીએ, પાંચમે બાર જોજનનું માન રે, છ આરે સાત હાથ જાણીએ, એણિ પેરે બેલે શ્રી વર્ધમાન રે. ફૂલના
૩ એણે ગિરિ ગષભ નિણંદ સમાસર્યા, પ્રભુજી પૂર્વ નવાણું વાર રે; જાત્રા નવાણું જે જુગતે કરે, ધન ધન તે નરનો અવતાર રે. ફૂલના
જે નર શત્રુજય ભેટયા સહી, જે નરે પૂજ્યા આદિ જિર્ણ દરે; દાન સુપાત્રે જેણે દીધું સહી, તે ના ફરી ગર્ભાવાસ રે. કુલના
જે નર – જય ભેટા નહી, જેણે ન પૂજ્યા આદિ છણંદ રે; દાન સુપાત્રે જેણે દીધું નહી, તસ નવી ટે કર્મને પાસ રે; એમ કહે રૂપવિજ્યને દાસ રે, પૂરે પ્રભુજી | મારી આશરે. ફૂલના