________________
સૂરિ ધનેશ્વર શુભ સ્થાને છમ ભાખી
પાપી અભિવોનેએ ગિરિનવીફરસાય જો.વિમળા ૭ મૂળનાયક શ્રીઆદિ જિહંદજી ભેટીએ,
રાયણ નીચે પ્રભુને પ્રભુના પાય જે બાવન જિનાલય ચૌમુખ બિંબને વંદીએ,
સમેતશિખર અષ્ટાપદ રચના આંચજે. વિમળા. ૮ સકલ તીરથને એ ગિરિવર છે રાજી,
તારણ તીરથ ભવોલધિ માંહી પિત જે સેવતાં એ ગિરિવર કદિ પામી, વરીએ શિવપદ કેવળ જતા જત જે. વિમળા ૦૯
૬૧ શ્રી સિદ્ધાચલનું સ્તવન. શેત્રુંજા ગઢના વાસી રે મુજ માનજો રે, સેવકની સુણી વાર્તા રે ઢીલમાં ધારજો રે; પ્રભુ મેં દીઠો તુમ દેદાર, આજ મને ઉપજો હરખ અપાર,
સાહિબાની સેવારે ભવદુઃખ ભાંગશે રે,
સાહિબાની સેવારે, શિવસુખ આપશે રે. એક અરજ અમારી રે, દીલમાં ધારજો રે,
ચોરાસી લાખ ફેરા રે, દૂર નિવાર જે રે; પ્રભુ મને દુર્મતિ પડતે રાખ, પ્રભુ મને દરિસણ વહેલું દાખ.
સાહિબાગ ૨ દેલત સવાઈ રે, સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે;