________________
હા
૬
જ્યાં જ્યાં અધર્મ કેરાં કામ, તેમાં બહુ હરખીયા; ધર્માંકાજમાં ન દીધું ધ્યાન, માર્ગ નવી પરખીયેા. મન૦૨ ભર્યાં રે હું માલ, સુગુણુ ! નવી રમ્યા; માહે મચ્યા સદા કાળ, હર્ષના ફંદે ફર્યાં. મન૦ ૩ છલ કરીને ધણુ દગાબાજ, દ્રવ્યને મેં સચીયા; જુઠું લવી મુખ વાત, લૉકાનાં મન હર્યા. મન૦ ૪ પતિત પામર રક જે, જીવ તેને છેતર્યા હુ; પાપે કરી પિંડ ભરાય, કથા કેટલી કહું. મન॰ પૂ. પ્રભુ તાહરા ધર્મ લગાર, મેતા નિવ જાણ્યા; મેં તેા ઉથાપી તુજ આણુ, પાપે ભર્યાં પ્રાણીએ. મન૦ ૬ શુદ્ધ સમકિત તારૂં જેહ, તે મનથી ન ભાવિયું; શંકા કખા વિતિગિચ્છા માંદ્ય, પાખડે પકાવીશું. મન૦ ૭ તકસીરાણી મુજ નાય, મુખે નવી ગણી શકું છું કરા માફી ગુના જગ ભ્રાત, કહી કેટલા બકું. મન૦૮ રીઝ કરીને ધણું જગનાથ, બવ પાચ તાડીએ; શરણે રાખી મહારાજ, પછી કેસ છેાડીએ. મન॰ મળીયા વાચક વીર સુજાણુ, વિનયની આ વારમાં; જેથી ટળીયા કુમતિના ક્, પ્રભુજી દેદારમાં, મન૦ ૧૦ ૫૯ શ્રી નેમિનાથ જિન સ્તવન (અજિત જિષ્ણુ થ્રુ પ્રીતડી—એ દેશી )
પરમાતમ પૂરણ કળા, પૂરણ ગુણ હૈ। પૂરણ જિન આશ;