________________
છત્રીસ સહસ તે સાધવી જાણે, ચરણ કરણ સુવિચાર.પ્રવ૬ લાખ ને ઓગણસાઠ હજાર, શ્રાવક બહુ શ્રીકાર જીરે સહસ અઢારને ત્રણ લાખ, શ્રાવિકાને પરિવાર, પ્ર. ૭ ઈમ એ સંઘની સ્થાપના કરતાં, આવ્યા અપાપા ગામજીરે; હરિતપાલ હર્ષે ઈમ બેલે, મુજ ઘર આવ્યા સામ પ્ર૦૮ અલ્પ આયુ પોતાનું જાણી, અનુકંપા આણી નાથજી રે; સેલ પ્રહરની દેશના દીધી, મલિયા અઢાર નરનાથ. પ્ર૦૯ કાર્તિક વદ અમાસની રાતે, વર્ધમાન મેક્ષે પોહતાજીરે; નારી અપછરા સુર નર મલીયા,પણતમતિહાં નેતાપ્ર-૧ વીર નિર્વાણ સુર મુખથી જાણ, મોહકર્યો ચકચૂર કેવલજ્ઞાન ને દર્શન પ્રગટયું, મૈતમને ઊગતે સૂર. પ્ર.૧૧ વીર ગતિમ નિર્વાણ કેવલ, કલ્યાણક દિન જાણીજીરે; ભાવ દ્રવ્ય દેય ભેદે કીજે, દીવાલી ભલી પ્રાણી. પ્ર.૧૨ પિસહ પડિકમણાં જિન ભક્તિ, સુંદર વેષ કરીયેજીરે ધર્મચંદ્ર પ્રભુ ગુણ ગાતાં, જશ કમલા નિત્ય વરીયે.
પ્રગટી દીવાળીજીરે. ૧૭ ર૯ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. શ્રી સિદ્ધચક્રની કરો ભવી સેવનારે, મન ધરી નિર્મળ ભાવ; ભાવની વૃદ્ધિ ભવ ભય સવી ટળે રે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. શ્રી૧ બાર ગુણે સહિત અરિહંત નમો રે, પન્નરે ભેદે રે સિદ્ધ આચાર્ય આર્ય ત્રીજે નમે રે, ગુણ છત્રીસે પ્રસિદ્ધ શ્રી. ૨