________________
પાડલ વૃક્ષની હેઠલ જ્ઞાન કેવલ વરે. ૫ વિચર્યા દેશ વિદેશમાં ભાવિકને તરતા જિન ગામિની વાણું પ્રભુ વિસ્તારતા પટ શત સાથે મોક્ષ વધુ વરવા ગયા, વિજય મુકિત વર પામી કમલનાં કારજ થયા. ૬ - ૨૮ દીવાળીનું સ્તવન. ( સાંભરે મારી સજની બેની, રજની કિહાં રહી
આવ્યાજીરે –એ દેશી.) સુર સુખ ભેગવી ત્રિશલા કૂખે, રહીને જન્મ લહીનેજીરે; અનુક્રમે લલના સંગ ઈડી, વિચર્યા દિક્ષા ગ્રહીને, પ્રગટી દીવાલીજીરે, પામ્યા કેવલજ્ઞાન કર્મ પ્રજાલીજીરે. ૧ એ આકણ. ચાર નિકાયના દેવ મલીને, સમવસરણ કરે સારો રે; તિહાં સિંહાસને બેસી પ્રભુજી, ધર્મ કહે બહુ પ્યારો. પ્ર.૨ અનાદિ મિથ્યાત્વી જીવ ભવ્ય, કરણ ત્રણ કરીને જીરે, અંતર કરણે આદિ સમયે, સુખ લહે સમકિત ધરીને ૩ તે શુદ્ધ દર્શન આત્મા કહીએ, શેષ બીજા હવે સુણીએજીરે; કરાય દ્રવ્ય ઉપયોગ, વિર્ય જ્ઞાન ચારિત્ર ભણીએ. પ્ર૦૪ એહવે ઇંદ્રભૂતિ જસ સુણીને, આવ્યા પ્રભુને પાસેજ રે; વેદના અર્થ સુણીને સાચા, સંજમ લીધે ઉલ્લાસે. બ૦૫ વીરના ગણધર થયાં ઈગ્યાર સાધુ ચૌદ હજારછરે;