________________
૬૪
જ્ઞાનવિમલ પ્રભુ જસશિરે રે, તસ ખસે ભાવ પરવાહ, કર લગત શિવસુંદરી રે, મલે ધરી સહેજ ઉચ્છાહ.
ઋષભજિન....૬
(૪)
મે' ભેટયા નાભિકુમાર, અખીયાં સફળ થઈ, નૈના સફળ થઈ........મે' ભેટચા....
તીરથ જગમાં છે ઘણાં રે, તેહમાં છે એ સાર, શેત્રુ ંજા સમ તીરથ નહિ ?, તુરત તરત ભવપાર મે' ભેટયા....૧
જુગલા ધમ નિવારીચા રૈ, તિન ભુવન તું સાર. સાવનવરણી દેહ છે રે, વૃષભલ છન મનેાહાર
મે' ભેટયા....૨.
સાઠમડળ તુ... પ્રભુ રે, સકલ કર્મ કરે દૂર કેવલ લક્ષ્મી પામવા ૨, વાંછિત લીલાપુર
મે' ભેટયા....૩.
ગિરિવર રસ્યા ભાવશુ' રે, સફળ કીચેા અવતાર, શ્રી જિનરખ પસાયથી રે, સંઘ્ર સદા સુખકાર, મે. ભેટયા....૪
ઘણા દિવસની ચાહ હતી હૈ, દેખન પ્રભુ દીદાર, રત્નસુ દુર પાઠક કહે રે, અવિચલ લીલ અપાર
મે' ભેટયા....પ