________________
૩
ભવ્યગિરિ સિદ્ધશેખર મહાજશ,
માલવત સિરીકાર....ઋષભ. ૬
પૃથ્વી પાઠ પીઠ દુ: ખ હરિગિર,
મુક્તિ રાજમણિક’ત મનેાહાર....ઋષભ, ૭ મેરૂ મહીધર નામ સિમરીયે,
વીરવચન
સુખકાર....ઋષભ. ૮
(૩)
તું ત્રિભુવન સુખકાર ઋષભજિન તુ... ત્રિભુવન સુખકાર શત્રુ જયગિરિ શણગાર ઋષભજિન ભૂષણ ભરત મઝાર ઋષભજિન આદિપુરૂષ અવતાર....ઋષભજિન....૧
.
તુમ ચરણે પાવન કર્યું રે, પૂ નવ્વાણુ વાર તેણે તીરથ સમરથ થયુ રે, કરવા જગત ઉદ્વાર ઋષભજિન.....૨
અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયેા ગિરિરાજ સિદ્ધ અન ́ત ઇડાં થયા રે, વળી આવ્યા અવર જિનરાજ
ઋષભજિન....૩
સુંદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ, બિખ અનેક શૈાભતા રે, દીઠે ટળે વિખવાદ ઋષભજિન....૪
ભેટા કીજે મહ્યા રે, આવે સવિ વિલેાક કલિકાલ તસ અડકે નહિ રે જસુ` સાવન ધન રોકી ઋષભજિન....પ