________________
૨૮.
પિસ માસે કૃષ્ણ પક્ષે દશમી દિન પ્રભુ જનમીયા, સુરકુમારી સુરપતિ ભક્તિભાવે મેરુઇંગે સ્થાપીયા; પ્રિભાતે પૃથ્વીપતિ પ્રમોદે જન્મમહત્સવ અતિ કર્યો.
નિત્ય જાપ.......... ૩ ત્રણલોક તરુણી મન પ્રદી તરુણ વય જબ આવીયા, તવમાત તાતે પ્રસન્ન ચિતે ભામિની પરણાવીયા, કમઠ શઠકૃત અગ્નિકુંડે નાગ બળતે ઉદ્ધ.
નિત્ય જાપ.... ૪ પિોષ વદિ એકાદશી દિને પ્રવ્રયા જિન આદરે, સુર અસુર રાજભક્તિ સાજ સેવના ઝાઝી કરે; કાઉસગ્ગ કરતાં દેખી કમઠે કીધ પરિષહ આકરો.
નિત્ય જાપ...... ૫ તવ દયાન-ધારા રૂઢ જિનપતિ મેઘ-ધારે નવિ ચલ્યો, તીહાં ચલિત આસન ધરણુ આ કમઠ પરિષહ અટક દેવાધિદેવની કરે સેવા કમઠને કાઢી પર....
નિત્ય જાપ...૬ કમે પામી કેવલજ્ઞાન કમળા સંઘ ચઉવિહ સ્થાપીને, પ્રભુ ગયા મેક્ષે સમેતશિખરે માસ અનશન પાળીને; શિવરમણી રંગે રમે રસી ભવિક તસ સેવા કરે.
નિત્ય જાપ . ૭