________________
૩૯ (૧૧) પૌષધપવાસ વ્રત (૧૨) અતિથિ સંવિભાગ પ્રત [૧ થી ૫ અણવ્રત, ૬ થી ૮ ગુણવ્રત, ૯ થી ૧ર શિક્ષાત્રત]
(૪) શ્રાવકની વાવસાદયાની સમજ ૨૦ મુનિ મહારાજશ્રી ત્રસ અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર તમામ
જીવોની સર્વ પ્રકારે દયા પાળે એટલે તેમને વીસ વસા. ૧૦ ત્રસ તથા સ્થાવર બંનેની રક્ષા કરવી ઉત્તમ પણ સ્થાવરની રક્ષા : શ્રાવકથી બનતી નથી. ૫ ત્રસમાં પણ અપરાધી અને નિરપરાધી બંનેની રક્ષા કરવી
ઉત્તમ, પણ અપરાધીની રક્ષા શ્રાવક કરી શકતાં નથી. રા નિરપરાધીમાં પણ ઘર, હાટ વગેરે ચણાવવામાં (એટલેકે વ્યવહાર * * ઉપયોગી આરંભમાં) જીવરક્ષા શ્રાવકથી બનતી નથી." ૧ સાપેક્ષ અને નિરપેક્ષમાં સાપેક્ષપણે ત્રસજીને બચાવ શ્રાવકે
કરી શકતા નથી. ટૂંકમાં સંક૯૫પૂર્વક જાણી જોઇને નિરપરાધી ત્રસજીવોની હિંસા
ન કરવી આ પ્રમાણે શ્રાવક નિયમ તરી શકે છે.
(૫) ૧૨૪ અતિચારેની સમજણ . જ્ઞાનાચાર-૮, દર્શનાચાર–૮, ચારિત્રાચાર-૮, તપાચાર–૧૨, વીર્યાચાર-૩, સાતમાવ્રત સિવાય ૧ થી ૧૨ વ્રતના (દરેક પાંચ)–૫૫, સાતમા વ્રતના-૨૦, સંલેષણ-૩ અને સમ્યકત્વના–૫. કુલ–૧૨૪.
() શાશ્વત જિનચૈત્યો (૮૫૭૦૦૨૮૨–આડકારડ, સત્તાવલાખ, બસે પ્યાસી)