________________
૩૬૮ વૈશાખ વદિ છઠ્ઠ–શ્રી શત્રુંજ્ય પર શ્રી આદિજિનેશ્વરની વર્ષગાંઠને
દિવસ. અષાઢ સુદિ ચૌદશ-માસી ચૌદશ. શ્રાવણ વદિ બારસથી ભાદરવા સુદિ ચોથ–શ્રી પર્યુષણ મહાપર્વના
આઠ દિવસો. આસો સુદિ સાતમથી પૂનમ-શાશ્વતી આયંબીલની ઓળી. આસો વદિ અમાસ-શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ કલ્યાણકદિન દિવાળી
- (૨) પાંચ મહાવ્રત (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત (૪) સર્વથા મૈથુન વિરમણ વ્રત (૫) સવથા પરિગ્રહ વિરમણ વ્રત
(૩) શ્રાવકનાં બાર વત (૧) સ્થૂલ પ્રાણતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્વદારા સંતેષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત (૫) પરિગ્રહ પરિમાણ વ્રત (૬) દિશા પરિમાણ વ્રત (૭) ભોગપભોગ પરિમાણ વ્રત (૮) અનર્થદંડ વિરમણ વ્રત (૯) સામયિક વ્રત (૧૦) દેશાવગાસિક વ્રત :