________________
૩૪૮
બધા મહાપુરુષો સંસારને ખરાબ કહે છે. તો તે કયો સંસાર ખરાબ ?
ધન, કુટુંબ, માલ, બંગલા ઈત્યાદિ ? ના, આ ધનાદિ તે અનંતકાળથી હતું, છે, ને રહેશે. એને હમણું બાજુએ રાખો, પરંતુ જીવને ધનાદિક પ્રત્યે રાગાદિ પરિણામ છે તેને ઉખેડવાને છે. તે રાગાદિ કેમ ઓળખાતા નથી ? મિથ્યાત્વના કારણે.
આ મિથ્યાત્વ મોટો રાગ, અંધકાર, શત્રુ અને ઝેર સમાન છે. આ મિથ્યાત્વને જીવ ઓળખે નહિ, ઓળખ્યા બાદ કાઢવા પ્રયત્ન કરે નહિ તે જીવને :
* સુખ પ્રત્યેનો રાગ ) * દુઃખ પ્રત્યેને ષ ] (અનાદિની નિબીડ રાગષ ગાંઠ)
ઓછો થાય નહિ, મિથ્યાત્વ જાય નહિ અને સમતિ થાય નહિ.
જગતના મોટા ભાગના છ દુ:ખી દેખાય છે. તે એ જીને દુઃખ ક્યાંથી આવ્યું ? પાપથી. પાપ ક્યારે કર્યું ? સુખમાં રાજી થયા, દુઃખમાં રોયા. સુખ કેમ મળ્યું ? ધર્મથી. એટલે કે : ધમથી સુખ, સુખમાં પાપ, પાપથી દુઃખ. આમ આ પરિવર્તન અનાદિ કાળથી ચાલ્યા જ કરે છે, યાવત ઉત્કૃષ્ટ ચારિત્રપાલનાદિ ક્રિયા કરે તો પણ...
મોટા ભાગના ધમીજીને પૂછવામાં આવે કે, “ધર્મ શા માટે કરે છે? રાગાદિ દુશ્મનો બહુ પીડે છે, એને દૂર કરવા માટે ધમ કરું છું.” આવો જવાબ કેટલાને ?