________________
૩૦૬ શ્રી ગૌતમસ્યાષ્ટકમાદરણ, પ્રધ-કાલે મુનિ-પુડુંગવા યે; પઠતિ તે સૂરિપદ સંદેવા - ssનન્દ લભતે નિતરાં કમેણુ. ૧૦
શ્રી સેલ સતીને છંદ આદિનાથ આદે જિનવર વંદી, સફળ અને રથ કીજીએ એ; પ્રભાતે ઊઠી માંગલિક કામે, સોળસતીનાં નામ લીજીએ એ. ૧ બાળકુમારી જગહિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ; ઘટ ઘટ વ્યાપક અક્ષરરૂપે, સોળસતીમાંહે જે વઠીએ. ૨ બાહુબળ ભગિની સતીય શિરોમણી, સુંદરીનામે ઋષભસુતાએ; અંકસ્વરૂપી ત્રિભુવનમાંહે, જેહ અનુપમ ગુજુતા એ. ૩ ચંદનબાળા બાળપણથી, શીલવતી શુશ્રાવિકા એ; અડદના બાકુલા વીરપ્રતિલાવ્યા, કેવલલહી વ્રતભાવિકા એ. ૪ ઉગ્રસેન ધુઆ ધારિણીનંદિની, રામતી નેમ વલ્લભા એ;
બનશે કામને જીત્ય, સંયમલેઈ દેવ દુલ્લભાએ. ૫ પંચ ભરતારી પાંડવનારી, દ્રુપદતનયા વખાણુએ એ એકસો આઠે ચીરપુરાણાં, શીયલમહિમા તસ જાણીએ એ. ૬ દશરથનૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એ; શીયલ સલુણી રામ જનેતા, પુણ્યતણી પ્રણાલિકા એ. ૭ કે શાંબિક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજયો એ; તસધર ધરણી મૃગાવતી સતી, સુરભુવને જસ ગાજી એ. ૮ સુલાસા સાચી સંયલે ન કાચી, રાચી નહી વિષયારસે એ; મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલ્લસે એ. ૯ રામ રઘુવંશી તેહની કામીની, જનકસુતા સીતા સતીએ; જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયો શીયલથી એ. ૧૦ કાચે તાંતણે ચલણી બાંધી, કુવા થકી જલ કાઢીયું એ; કલંક ઉતારવા સતીય સુભદ્રા, ચંપા બાર ઉઘાડીયું એ. ૧૧