________________
૩૦૧
ઈ દેસણ નિસુવિ, ગેયમ ગણહર સંચલિય; તાપસ પર સણ, તે મુનિ દીઠે આવતો એ. ૩૩ તવ સોસિય નિય અંગ, અહ સંગતિ નવિ ઉપજે એ; કિમ ચઢસે દઢ કાય, ગજ જિમ દીસે ગાજતે એ. ૩૪ ગિરુઓ એણે અભિમાન, તાપસ જે મન ચિંતવે એ; તો મુનિ ચડિઓ વેગ; આલબવિ દિનકર કિરણ. ૩૫ કંચણ મણિ નિષ્ફન્ન, દંડ કલસ ધજ વડ સહિ; પખવિ પરમાનંદ, જિણહર ભરતેસર વિહિઅ. ૩૬ નિય નિયાકાય પ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહબિંબ પણમવિ મન ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિઅ. ૩૭ વઈરસામિન જવ, તિર્યકુંજભક દેવ તિહાં;
પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી. ૩૮ વળતા ગેયમ સામિ, સવિ તાપસ પ્રતિબોધ કરે;
લેઈ આપણે સાથે, ચાલે જિમ જુથાધિપતિ. ૩૯ ખીર ખાંડ વૃત આણી, અમિઅવૂઠ અંગુઠ વિ;
ગાયમ એકણુ પાત્ર, કરાવે પારણું સવિ.-૪૦ પંચસયા શુભ ભાવિ, ઉજજ્વળ ભરિયે ખીરમસે;
સાચા ગુરુ સંગે, વળ તે કેવળ રૂપ હુઆ. ૪૧ પંચસયા જિણ નાહ, સમવસરણે પ્રકારત્રય;
પેખવિ કેવળનાણું, ઉપનું ઉજજોય કરે. ૪૨ જાણે જિણ પીયૂષ, પાજતી ઘણુ મે જિમ; જિણવાણી નિસર્ણવિ, નાણી હુઆ પંચસયા ૪૩
વસ્તુ છંદ ઈણે અનુક્રમે, ઇણે અનુક્રમે, નાણુ સંપન્ન પન્નરહસય પરિવરિય, હરિએ દુરિઅ, જિણનાહ વંદ, જાણેવિ જગગુરુ વયણ, તિહાણ અખાણ નિંદઈ, ચરમ જિણેસર તવ ભણે; ગેયમ મ કરિસ ખેલ, છેડે જઈ આપણે સહી, તુલા બેઉ.
४४