________________
૨૭૬
તે શું છે સંસારમાં રે, તપથી ન હવે જેહ, જે જે મનમાં કામીએ રે, સફલ ફલે સહિ તેહપ બાહા અત્યંતર જે કહ્યાં રે, તપના બાર પ્રકાર; હાજે તેહની ચાલમાં રે, જેમ ધનને અણગાર.... ઉદયરત્ન કહે તપ થકી રે, વાધે સુજસ સુનૂર; સ્વર્ગ હવે ઘર આંગણે રે, દુર્ગતિ જાવે દૂર...૭
બીજની સઝાય બીજ કહે ભવ્યજીવને રે ,
નિસુણે આણું ઉમંગ સુગુણનરઃ સુકૃત કરણી ખેંમેં રે લે,
વાવે સમક્તિ બીજ રે સુગુણનાર, ધરજે ધર્મણ્યે પ્રીતડી લે,
કરી નિશ્ચયને વ્યવહાર સુગુણ, ઈહ ભવે પરભવે ભાભ લે,
હોવે જયું જગ જયકાર રે સુગુણ. ધરજો૧ કિરિયા તે ખેતર નાખીયે રે ,
સમતા દીજે ખેડ રે; સુગુણ. ઉપશમની સિંચજારે લે,
ઉગે ક્યું સમક્તિ છેડ રે સુગુણ. ધર. ૨ વાડી કરે સંતેષની રે લે,
તસ પાવિલી ચિંહુ ઓર રે, સુગુણ. વ્રત પશ્ચડફખાણ ચોકી ઠવે રે ,
વારે ચું કર્મને ચેર સુગુણ. ધરજો. ૩