________________
૨૫૫
દાન ન આપે રે ભૂપતિ, નટે જાણું તે વાત હું ધન વંછું છું રાયનું, રાય વંછે મુજ ઘાત....૧૧ દાન લહું જે રાયનું, તે મુજ જીવિત સારસ ઈમ મનમાંહે રે ચિંતવી, ચઢિયે થી રે વાર...૧૨ થાળ ભરી શુદ્ધ માદકે, પવિણ ઊભી છે બાર હવે કહે છે લેતાં નથી, ધન ધન મુનિ અવતાર...૧૩ એમ તિહાં મુનિવર વહરતા, નટ દેખ્યા મહાભાગ ધિગધિગ વિષયા રે જીવને, ઇમ તે પામે બૈરાગ...૧૪ સંવરભાવે રે કેવળી, થ મુનિ કર્મ ખયાપ કેવળ મહિમા રે સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય....૧૫
મેતારજમુનિ
સમ દમ ગુણના આગરુજી, પાંચ મહાવ્રત ધાર, મા ખમણને પારણેજી, રાજગૃહી નગરી મેઝાર,
મેતારજ મુનિવર, ધન ધન તુમ અવતાર....૧ સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય, જવલાં ઘટતાં ઉઠીચેજી, વંદે મુનિના પાય....મે....૨ આજ ફળે ઘર આંગણેજી, વિણ કાળે સહકાર,
ભિક્ષા છે સુઝતીજી, મોદક તણે એ આહાર.મે....૩ કચ જીવ જવલાં ચ , વહેરી વળ્યા કષિરાય, સોની મન શંકા થઈ, સાધુ તણાં એ કામ...મે..૪