________________
૨૫૩
ચોગી સેવન પુરિ કીધે, શિવકુમાર ઈણે ધ્યાન રે, સર્પ મિટી તિહાં કુલમાળા,
શ્રીમતીને પરધાન રે...શ્રી. જક્ષ ઉપદ્રવ કરતો વાર્યો, પરચે એ પરસિદ્ધ રે, ચાર ચંડપિંગલ ને હુંડક,
પામે સુર તણું ઋદ્ધિ રે.શ્રી...૮ એ પંચ પરમેષ્ઠિ છે જગ ઉત્તમ, ચૌદ પૂરવને સાર રે, ગુણ બેલે શ્રી પદ્મરાજ ગણી,
મહિમા જાસ અપાર રે..શ્રી...૯
પ્રસન્નચંદ્રરાજર્ષિની
મારગમાં મુનિવર મળ્યા, ઋષિ એ રૂડા, સાધતા મુક્તિને પંથ, અષીશ્વર એ રૂડા. ઉત્કૃષ્ટી રહેણ રહે, . સૂધ સાધુ નિગ્રંથ. ઝ.૧ એક પગે ઊભા રહ્યા ૪. સુરજ સામી દષ્ઠિ. 8. બેલાવ્યા બોલે નહી, ૩. ધ્યાન ધરે પરમેષ્ઠિ ....૨ શ્રેણિક કહે સ્વામી સુણો ઋ. જે મરે તે જાયે કેથ અ. સ્વામી કહે જાય સાતમી ઋ. તીવ્ર વેદના છે તેથી ...૩ વાગ્યાં દેવનાં દુંદુભિ, . ઉપવુ કેવલ જ્ઞાન ઋ શ્રેણિકને સમજાવિયા . અશુભ અને શુભધ્યાન ઋ.૪ પ્રસન્નચંદ્ર સરખા મળે, ઋ. તે હું તરૂં તતકાળ. . દુષમ કાળે દેહિલે, આ. સમયસુંદર મન વાળ, ૪..૫