________________
૨૫
Bતિ
(નીચેની સ્તુતિઓ ચાર વખત બેલાય છે)
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સ્તુતિ ભીડભંજન પાસ પ્રભુ સમરે, અરિહંત અનંતનું ધ્યાન ધરે, જિનાગમ અમૃતપાન કરે, શાસનદેવી સવિ વિશ હરે.૦૧
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તુતિ શ્રી ચિંતામણી કીજે સેવ, વળી વંદુ વસે દેવ; વિનય કહે આગમથી સુણે, પદ્માવતીને મહિમા ઘણે.૦૧
| શ્રી નેમિનાથ સ્તુતિ ગિરનારે ગીર, હાલે નેમિજિણંદ, અષ્ટાપદ ઉપર,
પૂછ ધરે આણંદ સિદ્ધાંતની રચના, ગણધર કરે અનેક, દિવાળી દિવસે,
ઘો અંબાઈ વિવેક.૦૧