________________
૨૪૦
વડા ક૫ને છઠ્ઠ કરીએ, તેહ તણે વખાણ સુણજે,
ચૌદ સુપન વાંચીને પડવેને દિન જન્મ વંચાય,ઓચ્છવ મહોત્સવ મંગળ ગવાય,
વીર જિણેસર રાય ૧
બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર,
વિસ્તણા પરિવાર ત્રીજે દિને શ્રીપાશ્વ વિખ્યાત, વળી નેમિસરને અવદાલ, .
વળી નવ ભવની વાત. વીશે જિન અંતર તેવીસ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ,
તાસ વખાણ સુણીશ ધવળ મંગલ ગીત ગહેલી કરીએ, વળી પ્રભાવના નિત,
અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ ૨.
આઠ દિવસ લગે અમર પળાવ, તેહતણે પડહો વજડા,
ધ્યાન ધરમ મન ભાવે સંવત્સરી દિન સાર કહેવાયે, સંઘ ચતુર્વિધ ભેળે થાયે,
બારસા સૂત્ર સુણા. વિરાવળી ને સમાચારી, પટ્ટાવળી પ્રમાદ નિવારી,
સાંભળજે નર નારી આગમસૂત્રને હું પ્રણમીશ, ક૯પસૂત્ર-શું પ્રેમ ધરીશ,
શાસ્ત્ર સર્વે સુણીશ ૩