________________
૨૩૮
વદીજેજી,
તેલાધર દિન ત્રણકલ્યાણક, ગણુધરવાદ પાસ–નેમિસર અંતર ત્રીજે, ઋષભચરિત્ર સુણીજેજી. ૩ ખારસા સૂત્ર ને સમાચારી, સ`વત્સરી પડિકકમીએજી, ચૈત્યપ્રવાડી વિધિ શુ' કીજે, સકલતુને ખામીજેજી; પારણાને દિન સ્વામિવત્સલ, કીજે અધિકવડાઇજી, માનવિજય કહે સકલમનારથ, પૂરે દેવી સિદ્ધાઇજી. ૪ (૨)
મણિરચિત સિંહાસન, બેઠા જગદાધાર;
પર્યુષણ કેરા, મહિમા અગમ અપાર; નિજમુખથી દાખી, સાખી સુરનરવૃંદ;
એ પ પ માં, જિમ તારામાં ચંદ. ૧ નાગકેતુની પરે, કલ્પસાધના કીજે,
તનિયમ આખડી, ગુરુ સુખ અધિકી લીજે; દાય ભેદે પૂજા, દાન પાંચ પ્રકાર.
કર પરિક્રમણાં ધર, શીયલ અખડિત ધાર. ૨ જે ત્રિકરણ શુદ્ધે, આરાધે નવવાર;
ભવ સાત-આઠ-નવ, શેષ તાસ સ'સાર; સહુ સૂત્ર શિરામણિ, કલ્પસૂત્ર સુખકાર,
તે શ્રવણે સુણીને, સફળ કરી અવતાર. ૩ સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે;
કરી સાહસ્મિવત્સલ, કુગતિ દ્વારપટ દીજે; અઠ્ઠાઇ મહાત્સવ, ચિદાનંનૢ ચિત્તલાઇ,
ઇમ કરતાં સંઘને, શાસનદેવ સહાઇ. ૪