________________
૨૧૬
(૧૨) વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામ ક્રોધાદિ વારી; તાર્યા નર નારી, દુઃખ દેહગ હારી, વાસુપૂજય નિહારી, જાઉં હું નિત્ય વારી. ૧
(૧૩) વિમલજિન જુહાર, પાપ સંતાપ વારે, શ્યામાં મલ્હારે, વિશ્વ કીતિ વિફરે;
જન વિસ્તારે, જાસ વાણી પ્રસારે, ગુણ ગણુ આધારે, પુણ્યના એ પ્રકારે. ૧
(૧૪) અનંત અંનતના જાસ મહિમા ગવાણી, સુર નર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી; એક વચન સમજાણું, જેહ સ્વાદુવાદ જાણી, તર્યા તે ગુણ ખાણું પામિયા સિદ્ધિ રાણી. ૧
(૧૫) ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલશ્રી જેરી, જેહ રે ન ચોરી; દર્શન મદ છેરી, જાય ભાગ્યા સટોરી, નામે સુર નર કેરી, તે વરે સિદ્ધિ ગેરી. ૧