________________
૨૧૫
(૮)
સેવે
સુરવૃંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમ જિનચંદા, ચંદ વરણે સાહ'દા; મહુસેન નૃપના કાપતા દુઃખ દંઢા, લ'છનમિષ ચઢ્ઢા, પાય માનુ' સેવિ’દા. ૧
(૯)
નરદેવ ભાવ દેવા, જેની સારે સેવા, જે દેવાધિદેવા, સાર જગમાં જ્યું મેવે; જોતાં જગ એહવા, દેવ દીઠા ન તેહવેા, સુવિધિ જિન જેવા, મેાક્ષ દે તતખેવા. ૧
(૧૦)
શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સ` પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવિ શિવસુખ કામી, પ્રભુમિચે શીશ નામી, ૧
(૧૧)
વિષ્ણુ જસ માત, જેના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીનભુવનમે વિખ્યાત;
સુરપતિ સ`ઘાત, જાસ નિકટે આયાત, કરી કમના ઘાત, પામિયા માક્ષ સાત, ૧