________________
૧૮૪
વિદ્યા સૌભાગ્ય લક્ષમીપીઠ, મંત્રરાજ ગપીઠજી સુમેરુપીઠ એ પંચ પ્રસ્થાને,
ન આચારજ છઠ્ઠ...ભવિ....૪ અંગ ઉપાંગ નંદિ અનુગા, છ ભેદ ને મૂળ ચારજી દશ પન્ના એમ પણયાલીસ,
પાઠક તેહના ધાર....ભવિ...૫ વેદ ત્રણ ને હાસ્યાદિક ષટુ મિથ્યાત્વ ચાર કષાયજી ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની,
ગ્રંથી તજે મુનિરાય...ભવિ...૬ ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક, દર્શન ત્રણ પ્રકારજી શ્રદ્ધાપરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર ભવિ...,૭ અઠ્ઠાવીશ ચૌદ ને ષટુ દુગ એક, મત્યાદિકના જાણજી એમ એકાવન ભેદે પ્રણામે,
સાતમે પદ વરનાણ...ભવિ....૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે ચારિત્ર છે વ્યવહારેજી નિજગુણ સ્થિરતા ચરણ તે,
પ્રણામે નિશ્ચય શુદ્ધ પ્રકાશ..ભવિ...૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ તે તપ નમીએ ભાવ ધરીને,
ભવસાગરમાં સેતુ ભવિ...૧૦ એ નવપદમાં પણ છે ધમીર, ધર્મ તે વરતે ચાર દેવ ગુરૂને ધર્મ તે એહમાં,
દો તીન ચાર પ્રકાર ભવિ...૧૧