________________
૧૭૮
સેના રૂપાનાં ફૂલડાં ધરીએ, એ કલ્પની પૂજા કરીએ રે
એ શાસ્ત્ર અને પમ ભારી...ભાખ્યા...૯ ગીત ગાન વાજિંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે
કરે ભક્તિ વાર હજારી...ભાખ્યા...૧૦ સુગુરુ મુખથી એ સાર, સુણે અખંડ એકવીશ વાર રે
એ જુએ અષ્ટ ભવે શિવ પ્યારી..ભાખ્યા...૧૧ એમ અનેક ગુણના ખાણી, તે પર્વ પજુસણ જાણું રે સે દાન દયા મનોહારી...ભાખ્યા...૧૨
(૨) સુણજે સાજન સંત પજુસણ આવ્યાં રે, તમે પુન્ય કરે પુણ્યવંત ભાવિક મન ભાવ્યાં રે; વીર જિણેસર અતિ અલવેસર, વહાલા ! મારા પરમેશ્વર
એમ બોલે છે. પર્વમાંહે પજુસણ મહટાં, અવર ન આવેતસ તોલે રે પy૦૧ ચૌપદમાં જેમ કેસરી મોટો, વાળ ખગમાં ગરુડ કહીએ રે; નદીમાંહે જેમ ગંગા મેટી, નગમાં મેરુ લહીએ રે પજુ ૨ ભૂપતિમાં ભરતેસર ભાગે, વાળ દેવમાંહે સુર ઈદ્ર રે, તીરેથમાં શેત્રુજે દાખે, ગ્રહગણમાં જેમ ચંદ્ર રે પજુ૦૩ દશરા દિવાળીને વળી હળી, વાળ અખાત્રીજ દીવાસો રે, બળેવ પ્રમુખ બહુલા છે બીજા, પણ નહિ મુક્તિનો
વાસે રે. પy૦૪