________________
૧૫૬
નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છો,
નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છો; નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ,
હસશે હાથે ઉછાલી કહીને ન્હાના ભાણેજા, આં આંજી ને વલી ટપકું કરશે ગાલ હાલો....૮ નંદન મામા મામી લાવશે ટોપી આગલાં,
રને જડીયાં ઝાલર મેતી કસબી કેર; નીલાં પીળાં ને વળી રાતાં સર્વે જાતિનાં,
પહેરાવશે મામી માહરા નંદકિશોર... હા.. નંદન મામા મામી સુખલડી બહુ લાવશે,
નંદન ગજુવે ભરશે લાડુ મોતીચુર; નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણું
નંદન મામી કહેશે છો સુખ ભરપૂર હાલે...૧૦ નંદન નવલી ચેડા મામાની સાતે સતી,
મારી ભત્રીજી ને બેન તમારી નંદ, તે પણ ગુંજે ભરવા લાખણુસાઈ લાવશે,
તુમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ હાલે...૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરે,
વલી સુડા એના પોપટને ગજરાજ; સારસ હંસ કોયલ તીતર ને વલી મોરજી,
મામી લાવશે રમવા નંદ તમારે કાજ હાલે...૧૩