________________
૧૫૪
નરપતિ! દાહિણ ઘાતકી ખંડ, પશ્ચિમ દિશિ ઇક્ષુકારથી; નરપતિ વિજય પાટણ અભિધાન સાચે નૃપ પ્રજાપાલથી...૯ નરપતિ! નારી ચંદ્રાવતી તાસ, ચંદ્રમુખી ગજગામિની, નરપતિ ! શ્રેષ્ઠી શૂર વિખ્યાત, શિયલ સલીલા
કામિની..૧૦ નરપતિ! પુત્રાદિક પરિવાર, સાર ભૂષણ ચીવર ધરી; નરપતિ! જા નિત્ય જિનગેહ, નમન સ્તવન પૂજા
કરી...૧૧ નરપતિ ! પિષે પાત્ર સુપાત્ર, સામાયિક પૌષધ કરે; નરપતિ ! દેવવંદન આવશ્યક, કાલવેલાએ અનુસરે ૧૨
હાલરડું
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ગાવે હાલ હાલો હાલરૂવાંના ગીત; સોના રૂપા ને વળી રને જડિયું પારણું
રેશમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત
હાલે હાલે હાલે હાલ મારા વીરને રે..૧ જિનાજી પાસે પ્રભુથી વરસ અઢીસે અંતરે,
હેશે એવી શમે તીર્થકર જિન પરિમાણ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી,
સાચી સાચી હુઇ તે માટે અમૃત વાણુ હાલે....૨