________________
૧૩૭
જિનાજી ગડીમંડન પાસ કે, વિનંતિ સાંભલો હે લે. જિન અરજ કરું સુવિલાસ કે, મૂકી આમલો રે લો.
જિનજી. જિનાજી તુમ દરિસણ કે કાજ કે જીવડે ટળવળે રે લે. જિનજી મહેર કરી મહારાજ કે, આશા સવિ ફલે રે લે.
જિનજી..૧. જિનજી મન ભમરો લલચાય કે, પ્રભુની એલમેં રે લો. જિનાજી જિમ તિમ મેલે થાય છે, તે કરજો વગે રે લે.
જિન”. જિનછ દૂર થકાં પણ નેહ કે, સાચો માનજે રે લે. જિનાજી તુમથી બહું ગુણગેહ કે, અમૃતપાન જે રે લે
જિનજી....૨ જિન પ્રભુ શું બાંધ્યે પ્રેમ કે, તે કેમ વિસરે રે લો. જિનાજી બીજા જેવા નિમ કે, પ્રભુથી દિલ ઠરે રે લે.
જિન. જિનજી જતાં તારું રૂપ કે, અનુભવ સાંભરે રે લો. જિનાજી તાહરી જતિ અનૂપ કે, ચિંતા દુઃખ હરે રે લો.
જિનજી...૩ જિન એઠું ભેજન ખાય કે, મિઠાઈની લાલચે રે લે જિનછ આતમને હિત થાય કે, પ્રભુના ગુણ સચેરેલો
જિનજી.