________________
૧૩૬
મધુકર પરે મેં રણજણું, જબતુમ અરવિંદા; ભગતિકરૂં ખગપતિ પરે, જબ તુમહિ ગેવિંદા મેરે૩ તુમ જબ ગર્જિત ઘન ભયે, તબ મેં શિખિનંદા; તુમ સાયર જબ મેં તદા, સુરસરિતા અમંદા મેરે ૪ દૂર કરે દાદા પાસજી, ભવ દુઃખકા ફંદા;
વાચક જશ કહે દાસકુ, દીચે પરમાનંદા મેરે૫
(૧૨)
યારો પ્યારો રે હો વાલા મારા પાસજિર્ણોદ મુને પ્યારો; તારે તારે રે હે વાલા મારા, ભવનાં દુઃખડાં વારો કાશી દેશ વણારસીનગરી, અશ્વસેન કુલ સોહીયે રે; પાસજિર્ણદા વામાનંદા મારા વાલા,
દેખિત જન મન મોહીયે. પ્યારે. ૧ છપ્પન દિકુમરી મીલી આવે, પ્રભુજીને હલરાવે રે; થઈ થઈ નાચ કરે મારા વાલા;
હરખે જિન ગુણ ગાવે. પ્યારો૨ કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્વે, બળતો ઉગાર્યો ફણ નાગરે; દીએ સાર નવકારનાગકું, ધરણેન્દ્ર પર પા. પ્યારા ૩ દીક્ષા લઈ પ્રભુ કેવલ પાયો, સમવસરણમેં સુહા રે; દીચે મધુરી દેશના પ્રભુ, ચામુખ ધર્મ સુણા પ્યારો૪ કમખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે રે; જ્ઞાન અમૃત રસ ફરસે મારા વાલા,
જાતિસે જ્યોત મિલાવે. પ્યારો, ૫