________________
૬૬
ભરતજી કહે સુણે માવડી, પ્રગટયા નવ નિધાન રે નિત્ય નિત્ય દેતી એલંબડા, હવે જુએ પુત્રના માન રે
શષભની શોભા શી કહું...૧ અઢાર કડાકી સાગરે, વસી નયર અનુપ રે ચાર જોયણનું માન રે, ચાલ જોવાને ચુપ રે
ઋષભની.....૨ પહેલો રૂપાનો કોટ છે, કાયા કંચનવાન રે બીજે કનકનો કોટ છે, કાંગરા રત્નસમાન રે
| ઋષભની...૩. ત્રીજે રત્નનો કોટ છે, કાંગરા મણિમય જાણ રે તેહમાં મધ્ય સિંહાસને, હુકમ કરે પ્રમાણ રે
ઋષભની...૪ પૂર્વદિશિની સંખ્યા સુણો, પગથીયાં વીસ હજાર રે ઈણપરે ગણતાં ચારે દિશિ, પગથીયાં એંસી હજાર રે
| ઋષભની....૫ શિરપર ગાણ છત્ર જળહળે, તેહથી ત્રિભુવન રાય રે ગણભુવનને બાદશાહ, કેવળજ્ઞાન સહાય રે...
ઋષભની...૬ વીસ, બગીશ દશ સુરપતિ, વળીદાય ચંદ્રને સૂર્ય રે દેય કરજેડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજુર રે
ઋષભની...૭