________________
ર૫
નરભવ લાહોજી, જિન ગૃહ પડિમા સ્વામીવાત્સલ, સાધુભક્તિ ઉત્સાહજી, વિમલેશ્વર ચકેશ્વરીદેવી, સાનિધ્યકારી રાજેજી, શ્રી ગુરુ ક્ષમાવિજયસુપાયે, મુનિ જિન મહિમા છાજેજી ૪
सिद्धचक्रजीनी स्तुति-बीजी પ્રહ ઊઠી વંદુ, સિદ્ધચક્ર સદાય, જપીએ નવપદન, જાપ સદા સુખદાય, વિધિપૂર્વક એ તપ, જે કરે થઈઉજમાળ, તે સવિ સુખ પામે, જિમ મયણ શ્રીપાળ ૧. માલવપતિ પુત્રી, મયણા અતિ ગુણવંત, તસ કર્મ સંયોગે, કોઢી મિલિ કંત, ગુરુ વયણે તેણે, આરાયું તપ એહ, સુખ સંપદા વરીયા, તરીયા ભવજળ તેહારો આંબિલ ને ઉપવાસ, છઠ્ઠ વળી અઠ્ઠમ, દશ અડ્ડાઈ પંદર, માસ છમાસ વિશેષ, ઇત્યાદિક તપ બહુ સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર છે ૩ તપ સાનિધ્ય કરશે, શ્રીવિભળેશ્વર યક્ષ, સહ સંઘના સંકટ, ચૂરે થઈ પ્રત્યક્ષ, પુંડરીક ગણધાર, કનકવિજય બુધ શિષ્ય, બુધદર્શનવિજય કહે, પહોંચે સકળ જગીશ એક