________________
૩૪
શ્રવણ સુણીને, સફળ કરે। અવતાર ૫૩૫ સહુ ચૈત્યનુહારી, ખમતખામણા કીજે, કરી સાહમીવત્સલ, કુગતિદ્વાર પટ દીજે, કરી અઠ્ઠાઇમહાત્સવ, ચિદાનંદ ચિત્તલાચી, એમ કરતાં સ ંધને, શાસનદેવ સહાચી ॥ ૪ ॥
श्री सिद्धचक्रीजीनी स्तुति
વીરજિનેશ્વર ભવનદીનેશ્વર, જગદીશ્વર જયકારીજી, શ્રેણિક નરપતિ આગળ જ પે,સિદ્ધચક્ર તપ સારીજી, સમકિત દૃષ્ટિ ત્રિકરણ શુધ્ધ, જે ભવિયણ આરાધેજી,શ્રી શ્રીપાળનરિંદુ પરે તસ, મંગળ કમળા વાધેજી ॥ ૧ ॥ અરિહંત વચ્ચે સિદ્ધસૂરિ પાઠક, સાહુ ચિહુદિશિ સાહેજી, ૪ સણનાણુ ચરણ તપ વિદિશે, એહ નવપદ મન માહેજી, આઠ પાંખડી હૃદયાંગુજરાપી,લાપી રાગ ને રીસજી, ૐ હ્રી પદ એકની ગણીએ, નવકારવાળી વીશજી ॥ ૨ ॥ આસા ચૈત્ર સુદિ સાતમથી, માંડી શુભ મંડાણજી, નવનિધિ દાયક નવ નવ આંખિલ, એમ એકાશી પ્રમાણજી, દેવવંદન પડિકમણું પૂજા, સ્નાત્રમહાત્સવ ચંગજી, એહ વિધિ સઘળા જિહાં ઉપદીસ્યા, પ્રણમું અંગ ઉપાંગજી ॥ ૩ ॥ તપ પૂરે ઉજમણું કીજે, લીજે