________________
॥૧॥ ચૈતર વદની આઠમે, જનમ્યા ઋષભ જિણ ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ ॥ ૨ ॥ માધવ મુદ્દે આઝમ દિને, આઠ ક કર્યાં દૂર, અભિનંદન ચેાથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર ॥ ૩ ॥ અહી જ આમ ઊજળી, જનમ્યા સુમતિ જિă; આઠ જાતિ કળશે કરિ, હવરાવે સુર ઇંદ ॥ ૪૫ જનમ્યા જે વવિદ આઠમે, મુનિસુવ્રતસ્વામી; નેમિ અષાડ સુદ આઠમે, અષ્ટમગતિ પામી ॥ ૫॥ શ્રાવણ વદની આઠમે, નિમ જનમ્યા જગ ભાણ; તેમ શ્રાવણ સુદિ આડમે, પાસજીનું નિર્વાણ ॥ ૬ ॥ ભાદ્રવા વિષે આમદિને, ચવીઆ સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ્મપદ્મને સેવ્યાથી શિવવાસ ॥૭॥
एकादशीनुं चैत्यवंदन
શાસનનાયક વીરજી, પ્રભુ કેવળ પાયા; સધ ચતુવિધ સ્થાપવા, મહસેન વન આયે। ૫ ૧૫ માધવ સિત એકાદશી, સામદ્વિજ યજ્ઞ, ઇંદ્રભૂતિ આદિ મળ્યા, એકાદશ વિજ્ઞ॥ ૨ ॥ એકાદશસે ચણ ગુણા, તેહના પરિવાર, વેદ અ અવળેા કરે, મન અભિમાન અપાર ॥ ૩॥