________________
૧૫ સંવત અઢાર છાસઠની સાલું એસવાલ કુલ્લે આયા, ગામ ભરૂડીએ શુભ લગ્ને માતા રૂપાંબાઈએ જાયા.
સુનિમારા સતર વર્ષના રવિ ગુરુ પાસે હુવા યતિ વેષધારી, ગુરુ વિનયે ગીતારથ થયા ચંદ્ર જેસા શીતલકારી.
| મુનિ all સંવત એગણ અગિયારાની સાથે સંવેગ રસ ગુણ પીધે, રૂપે રૂડા જ્ઞાને પૂરા જિનશાસન ડંકે દીધે.
| મુનિ જ સંવત એગણી ચોવીસાની સાથે છેદેપસ્થાપન કીધે, મહારાજ મણિવિજયજી નામને વાસક્ષેપ શીર લીધે.
| મુનિ પા દિન દિન અધિકે સંવેગ રંગે કામ કષાય નિવારી, ધર્મ ઉપદેશે બહુ જીવ તારી જ્ઞાન ક્રિયા ગુણ ધારી.
|
મુનિ દા સંવત એગણું આડત્રીસ વૈશાખ સુદ અગિયારસ રીતે, પ્રથમ જામે પલાંસવા કાલધર્મ કીધે, જીતનમેનિન્ય પ્રિતે.
| મુનિ હા
પરમપૂજ્ય તપસ્વી ગુરુ મહારાજ શ્રીજીતવિજયજી .
મહારાજની સજઝાય (શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિક ભાવે જ્ઞાન–એ દેશી) સમતા ગુણે કરી શોભતા રે જીતવિજય મહારાય. તેહના ગુણ ગાતા થકાં રે આતમ નિમલ થાય રે,