________________
સઝાય
૧૦૩
, જાણજે જ
શે. નવા
જે પતિ હાલે રે વંચે પાપણું,
પરશું પ્રેમે રે, રાચે સાપણી. સાપણ સરખી વેણુ નીરખી, રખે શિયળ થકી ચળે, આંખને મટકે અંગને લટકે, દેવ દાનવને છળે; મનમાંહે કાળી અતિ રસાળી, વાણુ મીઠી શેલડી, સાંભળી ભેળા રખે ભૂલે, જાણજે વિષવેલડી. પ
સંગ નિવારે રે પર–રામા તણે;
શેક ન કીજે રે મન મળવા તણે. શક શાને કરે ફેગટ, દેખવું પણ દેહીલું, ક્ષણ મેડિયે ક્ષણ શેરિયે, ભમતાં ન લાગે સોહિલું; ઉચ્છવાસ નહિ શ્વાસ આપે, અંગ ભાંગે મન ભમે, વળિ કામિની દેખી દેહ દાઝે, અન્ન દીઠું નવી ગમે. ૬
જાયે કલામી રે મન શું કળ મળે;
ઉન્મત્ત થઈને રે અલલલલ લવે. લવે અલિપલલ જાણે મેહ વહેલે મન રડે, મહામદન કેદન કઠિણ જાણ, મરણ વારુ ત્રવડે; એ દશ અવસ્થા કામ કેરી, કંત કપ્યાને દહે, એમ મિસ જાણી તજે રાણ, પારકી તે સુખ લહે. ૭
પરનારીના પરાભવ સાંભળે;
કંતાડીને રે ભાવ તે નિમળે. નિમળે ભાવે નહિ સમજે, પરવધૂ રસ પરિહરે, ચાંપી કીચક ભીમસેને, શિલા હેજ સાંલો;