________________
સઝાયો
સુરનર માટે કે નહિ, તસ જીપણ સમર્થ તે પ્રભુ તુમ બળ જાણશું, જે સહેશે તસ હત્થ. ૫ સુણતા મંત્રી વયણ ઈમ, ચકી હુ સતેગ; બાહુબળી ભણી મેકલ્ય, નામે દૂત સુવેગ. ૬ ભટજ રથ હયવર ઠાઠશું, તે કીધ પ્રયાણ; શુકન હુવા બહુ વંકડા, પિણ સ્વામીની આણ. ૭ ધરા એલંઘી અતી ઘણી, આવ્યો બહાળી દેશ, જિહાં કઈ બાહુબળી વિના, જાણે નહીં નરેશ. ૮ તક્ષશિલા નગરી જિહાં, બાહુબળી ભૂમીંદ દૂત સુવેગ જઈ તિહાં, પ્રણ પય-અરવિંદ'૯ બાહુબળી પૂછે કુશળ, ભરત તણે પરિવાર, ચતુરાઈ શું દૂત તવ, બેલે બેલ વિચાર. ૧૦ આસન અર્ધ બેસવા, આપે સુરપતિ જાસ; લક્ષ જક્ષ સેવા કરે, જગત કરે જસ આશ. ૧૧ હેલે જીત્યા બંડ પ, ખેદ ન હતું કેય; . 2ષન દેવ સાન્નિધ્ય કરે, તસ કિમ કુશળ ન હોય. ૧૨ પણ પ્રભુ તુમ આવ્યા વિના, માને સકળ નિરWS કામ નહીં હવે ઢીલને, સેવે પ્રભુ સમર્થ. ૧૩ નહિ તે જે તે કેપશે, કેઈ ન રહેશે તીરતસ ભુજ-દંડ-પ્રહાર એક, સહેશે તુજ શરીર. ૧૪ ૧. જીતી લેવામાં, ૨. લડવૈયા, ૩. પૃથ્વી, ૪. રાજા, ૫. પદકમળ. ૬. રમતમાં, ૭. નકામું, ૮. આરો. -