________________
સ્તવને
દશમે વીરની દીક્ષા કહી,
અગિયારસે પ શિવ લહી; માગસર સુદમાં દશમે હોય,
અરજિન જનમ ને મોક્ષ જ જોય. ૫ એકાદશી દિન પાંચ કલ્યાણ, - મલી જનમ દીક્ષા ને નાણ; અરવત નાણ, નમિ ચૌદશે,
પૂનમે સંભવ જન્મ વ્રત વસે. ૬ વદિ દશમથી ચૌદશ જાવ,
અનુક્રમે પાસ જનમ વ્રત દાવ ચંદ્ર જનમ વ્રત શીતલ નાણું, - પિષ સુદિ છડે વિમલ વિજાણ. ૭ નવમી અગ્યારશ ચૌદશ સાર,
શાંતિ અજિત અભિનંદન ધાર; પૂનમને દિન ધર્મ જિર્ણોદ, * પામ્યા કેવલ નાણુ વિણંદ. ૮ વદિ છ ચ્યવ્યા પદ્ધ જિનેશ,
બારશ શીતલ જન્મ દીક્ષા મુનીશ; તેરશને અમાવાસ્યા વખાણું,
2ષભ મેક્ષ શ્રેયાંસને નાણ ૯ મહા સુદિ બીજ ત્રીજા દેહી લહે,
અભિનંદન પ્રભુ જન્મ જ કહે; વાસુપૂજ્યને કેવળ નાણું,
ધર્મ વિમલ પ્રભુ જન્મ પ્રમાણ. ૧૦