________________
પરિશિષ્ટને
શ્રી વિજયદેવસૂરદ પટઘર, શ્રી વિજયપ્રભ સુણદ એક શ્રી કીતિવિજય વાચક શિષ્ય, ઈણી પરે વિનય કહે આણંદ એ.
સ૦૯
શ્રી જિનકલ્યાણક-દિન-સ્તવન | (ચોપાઈ) જિન ચોવીસના પ્રણમું પાય,
તાસ લ્યાણક કહું ચિત્ત લાય; માસ પૂનમિયા લેખે અ છે,
પણ બાળકને સમજણ ન છે. ૧ અમાવાસ્યા મહિનાની રીત,
કહે શું સંક્ષેપે ધરી પ્રીત; આસે વદિમાં પાંચમ દિન,
સંભવ જિન કેવલ ઉત્પન્ન. ૨ બારસ દિન છે દોય કલ્યાણ,
નેમિચ્યવન પઘ-જન્મ તે જાણ; તેરશે પવની દીક્ષા કહી,
અમાવાસ્યા વર મુગતિ લહીં. ૩ હવે કાર્તિક સુદિ ત્રીજ, બારસે,
સુવિધિ અર, કેવલ ઋદ્ધિ સહી કાર્તિક વદિમાં પાંચમ છડું,
સુવિધિ જન્મ દીક્ષા ભલી પિઠ. ૪