________________
૩૧૧
જો જલધિ મર્યાદા મૂકે, પાંગળે અંબર પૂગે. અત્ર મારા તે પણ તું સાંભળને રાવણ, નિશ્ચય શીલ ન ખંડું, પ્રાણ હમારા પરલોક જાએ, તેપણ સત્ય ન . અ. યા કુણ મણિધરના મણિ લેવાને, હિડે ઘાલે હામ, સતી સંધાતે નેહ કરીને, કહા કુણ સાધે કામ. અત્ર | ૪ | પરદારાનો સંગ કરીને, આખો કેણ ઉગરી, ઊંડું તો તું જે આલોચિ, સહી તુજ દહાડે ફરીયો અo | ૫ | જનકસુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ, દશરથ નંધન શિર છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઈ અo
દા હું ધણિયાતિ પિયુ ગુણ રાતી, હાથ છે મારે છાતી, રહે અળગો તુજ વયણે ન ચલું, કાં કુલેવાયે છે કાતિ, અને ૭ ઉદયરત્ન કહે ધન્ય એ અબલા, સીતા જેનું નામ,સતીમાંહિ શિરોમણિ કહિયે, નિત્ય નિત્ય હાજે પ્રણામ. અડશે મા જે, મા જે, મા જે, મા જે. અ૦ ૮૧
श्री देवानंदानी सज्झाय જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનસેં દૂધ ઝરાયા, તવ ગૌતમકુ ભયા અચબા, પ્રશ્ન કરણકું