________________
૩૦૬
.
તરીયો રે. જમ્મુ છે ૧૪ જમ્મુ ચરમ જ કેવલી, તાસ તણું ગુણ ગાયારેપંડિત લલિતવિજય તણે, હેતવિજયસુપસાયારે. જમ્મુ ઉપા
श्री प्रसन्नचंद्र राजर्षिनी सज्झाय પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય; તુમે છે મોટા ઋષિરાય, પ્રસન્નચંદ્ર રાજ છેડી રળિયામણું રે, જાણ અથિર સંસાર, વૈરાગે મન વાળિયું રે, લીધો સંયમભારે, પ્રસન્ન મેલા. મશાને કાઉસ્સગ્ન રહી રે, પગ ઉપર પગ ચઢાય; બાહ બે ઊંચી કરી રે, સૂરજ સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન છે ર છે દુર્મુખ દૂત વચન સુણી રે, કપ ચડ્યો તતકાળ; મનશું સંગ્રામ માંડિયે રે, જીવ પડ્યો જંજાળ. પ્રસન્ન છે ૩ અણિક પ્રશ્ન પૂછે " તે સમે રે સ્વામી એહની કુણ ગતિ થાય; ભગવંત કહે હમણાં મરે તે, સાતમી નરકે જાય. પ્રસન્ન મકા ક્ષણ એક આંતરે પૂછયું રે, સર્વાર્થસિદ્ધવિમાન; વાગી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવળજ્ઞાન પ્રસન્નબાપા મનની જીતે જીતવું રે, મનની હારે હાર; મન લઈ જાવે મોક્ષમાં રે, મનહિ, નરક